આજના સમયમાં લોકો ટેકનોલોજીનો ખૂબ જ ઉપયોગ કરે છે એમાં ખાસ કરીને સોશિયલ મીડિયાને કેટલીક એપ્સ instagram facebook whatsapp link એડ તેમજ વિવિધ લોકો આખો દિવસ ઉપયોગ કરતા રહેતા હોય છે હવે આ એપ્લિકેશનની અંદર લોકો ઘણી ટ્રીક્સ અને ટીપ્સ શોધતા રહેતા હોય છે જેનાથી લોકોને ટેકનોલોજી વિશે અવાર-નવાર અને નવું કંઈક શીખવા મળતું હોય છે ટેકનોલોજી માં જોવા જઈએ તો આજે બધું જ મળી રહે છે જે તમારી જરૂરિયાત હોય છે અને તમારે તેની ખાસ જરૂર જ હોય તે વસ્તુ તમારી સામે જ પડી હોય છે પરંતુ ઘણીવાર તમે એવી ટ્રિક્સ જાણતા જ નથી જે તમારે જાણવી ખૂબ જ જરૂરી હોય છે તો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ તે તમારું કોઇ ખાસ મિત્ર શુભેચ્છા કે કુટુંબમાં કોઈપણ વ્યક્તિ કે તમારો પાર્ટનર કે તમારી અર્ધાંગિની પત્ની સૌથી વધારે ફોટોસ કે વિડિયો કોને મોકલે છે તેની માહિતી તમને આ ક્રેડિટ દ્વાર સરળતાથી મળી જશે તો ચાલો મિત્રો જાણીએ ટ્રીક
આમ તો તમે whatsapp દ્વારા પણ આ માહિતી મેળવી શકો છો પરંતુ એમાં એક સમસ્યા એ છે કે તમે જ્યારે પણ whatsapp ઓપન કરો ત્યારે તમારા પાર્ટનર કે મિત્ર ને એનો મેસેજ મળી જતો હોય છે કે અત્યારે તમારો પાર્ટનર મિત્ર તમારો whatsapp ખોલીને બેઠો છે અને એ તમારી બધી વિગતો જોઈ રહ્યો છે બીજી વાત કે એના હાથમાં હોય છે whatsapp વેબ ને લોગ આઉટ કરવું હોય તો પણ કરી દે છે જેનાથી આપણે જાણી શકતા નથી કે વાચતા હોય કોની સાથે વાત કરી રહ્યું છે અથવા કોની સાથે વિડિયો શેર કરી રહ્યું છે માટે whatsapp એપ્લિકેશન એટલી આપણા માટે અસરકારક નથી પણ અમે આજે તમને જે તમને ચેક જણાવવા જઈ રહ્યા છીએ
whatsapp whatsapp માં સૌથી વધારે ડેટા ફોટોઝ અને વીડિયોમાં જતો હોય છે તો તમારે આ ટ્રેન દ્વારા તમે એટલું જાણી શકો છો કે તમારો પાર્ટનર ખાસ મિત્ર કોને વધારે ફોટોઝ કે વિડીયો મોકલી રહ્યો છે તેના માટે તમારે કોઇ પણ પ્રકાર નહીં થડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેતી નથી પરંતુ તમારે તમારા પાર્ટનર કે ખાસ મિત્ર નો ફોન થોડીવાર પૂરતી તો તમારા હાથમાં લેવો પડશે જેનાથી તમને ખ્યાલ આવી જશે
આ રીતે મેળવો જાણકારી
- સૌપ્રથમ વોટ્સએપ ઓપન કરો અને તેમા ઉપર નજરે પડી રહેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો
- જેમાં સેટિંગ્સ પર ક્લિક કરો જેમાં તમને વિવિધ ઓપ્સન્સ જોવા મળશે
- જેમાં તમને Storage And Dataનું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો
- તેમાં પણ તમને વિવિધ ઓપ્શન્સ જોવા મળશે જેમાં તમારે મેનેજ સ્ટોરેજ પર ક્લિક કરવું પડશે
- આ ક્લિક કરતાની સાથે જ તમને સંપૂર્ણ લિસ્ટ જોવા મળશે. જેમાં પ્રથમ જેનું નામ હશે તેને તમે સૌથી વધારે ફોટો અને વીડિયો સેન્ડ કર્યા હશે.
ઉપરના સ્ટેપને જો તમે ન સમજ્યા હોય તો નીચે અમારો આપેલ વિડીયો તમે જોઈ શકો છો અને વિડીયોમાં જે કરેલ છે તે મુજબ જો સ્ટેપ ટુ સ્ટેપ કરો તો આપને પણ તુરંત જ ખ્યાલ આવી જશે