હવે વધુ સરળ થયું કોરોના વેક્સિન સર્ટિફિકેટ લેવું
• આ રીતે વોટ્સએપ પર મળી જશે સર્ટિફિકેટ
અહીં જાણો સંપૂર્ણ પ્રોસેસ
હવે દેશમાં કે વિદેશમાં ક્યાંય પણ ફરવા જવા માટે કોરોના વેક્સિન સર્ટિફિકેટ જરૂરી છે. અત્યાર સુધી કોરોના વેક્સિનનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની બે રીતો હતી- પહેલી CoWIN પોર્ટલ અને બીજું આરોગ્ય સેતુ એપ. હવે ભારત સરકારે WhatsAppની સાથે ભાગીદારી કરી છે. જેથી વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું વધુ સરળ થઈ શકે.
જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ હવે તમે MyGov કોરોના હેલ્પડેસ્ક WhatsApp ચેટબોટ ડાઉનલોડ કરી શકો છો.
આ જાહેરાત સરકારે ગયા વર્ષની શરૂઆતમાં કરી હતી. WhatsApp દ્વારા કોરોના વેક્સિનનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું સ્ટેપ-બાય-સ્ટેપ રીત જાણો.
તેના માટે તમારે પહેલા MyGOV કોરોના હેલ્પડેસ્ક WhatsApp નંબર પોતાના સ્માર્ટફોનમાં સેવ કરવાનો રહેશે. આ નંબર 9013151515 છે .
નંબર સેવ કર્યા બાદ વોટ્સએપ ઓપન કરો. • ત્યાર બાદ ચેટ લિસ્ટમાં જઈને કોન્ટેક્ટને સર્ચ કરો.
તે નંબરના ચેટ બોક્સને ઓપન કરો અને અહીં ડાઉનલોડ સર્ટિફિકેટ ટાઈપ કરો.
• ત્યાર બાદ વોટ્સએપ ચેટબોક્સ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર સિક્સ ડિજિટ OTP સેન્ડ કરશે.
OTPને ચેક કરો અને એન્ટર કરો.
• ત્યાર બાજ ચેટબોક્સ તમારા વોટ્સએપ પર કોરોના વેક્સિન સર્ટિફિકેટ સેન્ડ કરશે. અહીંથી તમે તેને ડાઉનલોડ કરી શકો છો.
જો તમને અહીં વોટ્સએપમાં એરર જોવા મળે તો તમે પહેલાની જેમ CoWIN પોર્ટલ અને આરોગ્ય સેતુ એપમાંથી પણ તે ડાઉનલોડ કરી શકો છો.
OTPને ચેક કરો અને એન્ટર કરો.
• ત્યાર બાજ ચેટબોક્સ તમારા વોટ્સએપ પર કોરોના વેક્સિન સર્ટિફિકેટ સેન્ડ કરશે. અહીંથી તમે તેને ડાઉનલોડ કરી શકો છો.
જો તમને અહીં વોટ્સએપમાં એરર જોવા મળે તો તમે પહેલાની જેમ CoWIN પોર્ટલ અને આરોગ્ય સેતુ એપમાંથી પણ તે ડાઉનલોડ કરી શકો છો.
હવે વધુ સરળ થયું કોરોના વેક્સિન સર્ટિફિકેટ
લેવું
આ રીતે વોટ્સએપ પર મળી જશે સર્ટિફિકેટ
અહીં જાણો સંપૂર્ણ પ્રોસેસ
નંબર સેવ કર્યા બાદ વોટ્સએપ ઓપન કરો. ત્યાર બાદ ચેટ લિસ્ટમાં જઈને કોન્ટેક્ટને સર્ચ કરો
OTPને ચેક કરો અને એન્ટર કરો.
ઓફિસિયલ સમાચાર માટે :અહીંયા ક્લિક કરો